ASSIGNMENT FILE
THE KNSBL ARTS & COMMERCE COLLEGE, KHERALU
B A Sem-2-4-6 Assignment 2020-2021
B.A/B.COM/M.A
ટર્મ-પેપર્સ અંગેની સૂચના
- ટર્મ-પેપર્સ નીચે દર્શાવેલ સૂચનાઓ મુજબ લખીને તારીખ30/10/2020સુધીમાં તૈયાર રાખવાં.જમાકરાવવા અંગેની સૂચના 30/10/2020 પછી મૂકવામાં આવશે. જમા કરાવવા અંગેનીસૂચના ના મુકાય ત્યાં સુધી કોલેજમાં કોઈપણ વિદ્યાર્થીએ ટર્મ પેપર્સ જમાકરાવવા આવવું નહીં.
- ચોપડામાં એસાઈનમેન્ટ લખીને તેના ફોટા પાડવા અથવા સ્કેન કરવા અને એક પેપરના બધા જ પેજ આવી જાય તેવી રીતે તેની pdf (પીડીએફ) ફાઇલ બનાવવી તે ફાઇલ નું નામ જેતે વિષયનું નામ આપવું. દા.ત. Gujarati101, Gujarati102.
- એસાઈનમેન્ટની બધીજ ફાઈલો તૈયાર કરીને નીચે આપેલા વિષય મુજબના ઈમેઈલ એડ્રેસ પર ફરજિયાત મોકલી આપવા ના રહેશે.
- કોમર્સ વિભાગ ના વિધ્યાર્થીઓ એ તેમના ટર્મ પેપર કોમર્સના અલગ ઇમેઇલ પર મોકલવાના રહેશે.
ASSIGNMENT FILE | ENGLISH | englishkheralucollege@gmail.com |
ASSIGNMENT FILE | GUJARATI | gujaratikheralucollege@gmail.com |
ASSIGNMENT FILE | ECONOMICS | economicskheralucollege@gmail.com |
ASSIGNMENT FILE | SOCIOLOGY | sociologykheralu@gmail.com |
ASSIGNMENT FILE | HISTORY | historykheralucollege@gmail.com |
ASSIGNMENT FILE | SANSKRIT | sanskritkheralucollege@gmail.com |
ASSIGNMENT FILE | HINDI | hindikheralucollege@gmail.com |
ASSIGNMENT FILE | COMMERCE | commercekheralucollege@gmail.com |
- મુખ્ય વિષય(CC)અને પ્રથમ ગૌણ વિષય(CE)અને દ્વિતીય ગૌણ (EO) નાં બધા જ ટર્મ-પેપર્સ લખવાનાં રહેશે.
- ટર્મ-પેપર્સમાં નીચે વિષય પ્રમાણે દર્શાવેલ પ્રશ્નોના જ ઉત્તરો લખેલા હોવા જોઈશે; અન્યથા સ્વીકારવામાં આવશે નહીં.
- દરેક પેપરમાંUnit દીઠ એક લેખે ચાર (4) પ્રશ્નોના ઉત્તરો,એક જફુલસ્કેપ ચોપડામાં, ક્રમબદ્ધ લખાયેલા હોવા ફરજીયાત છે.
- નવો પ્રશ્ન નવા પેઈજ પર લખેલ હોવો જોઈએ. દરેક પ્રશ્નનો ઉત્તર ત્રણ પેઈજથી ઓછો ના હોવો જોઈએ.
- ચોપડાના પહેલા પેજ પર નીચે મુજબની માહિતી સુવાચ્ય અને મોટા અક્ષરોમાં સ્પષ્ટપણે લખાયેલ હોવી જોઈશે :
9.નીચે આપેલ ઉદાહરણ મુજબની અનુક્રમણિકા બીજા પેજ પર બનાવવી.(પોતાના વિષય લખવા)
અનુક્રમણિકા
વિષય | CC/CE/EO | પેપર નંબર | પેજ નંબર |
ગુજરાતી | CC | 101 | 01 |
ગુજરાતી | CC | 102 | 18 |
સંસ્કૃત | CE | 101 | 34 |
સંસ્કૃત | CE | 102 | 44 |
હિન્દી | EO | 105 | 56 |