Student`s Feedback About Professor

અહીં વિદ્યાર્થીઓએ કોલેજના જુદા જુદા વિભાગ (વિષયો) ના અધ્યાપકો માટે ફીડબેક આપવાના છે. તેના માટે સૌપ્રથમ વિભાગ (Department) પસંદ કરો, ત્યાર બાદ અધ્યાપકશ્રીનું નામ પસંદ કરો અને તેમના વિષે ફીડબેક આપવા માટે આપેલી વિગતો સામે તમને યોગ્ય લાગે તે વિકલ્પ પસંદ કરો.CLICK HERE

Parent’s Feedback Form માતા પિતા (વાલી) નો કોલેજ વિષે અભિપ્રાય

આદરણીય વાલીશ્રીઓ અને વિધ્યાર્થી મિત્રો !
ધી કે એન એસ બી એલ આર્ટ્સ&કોમર્સ કોલેજ ખેરાલુ તાલુકાની એક માત્ર ઉચ્ચ શિક્ષણ આપતી આપના સૌની સંસ્થા છે. વિધ્યાર્થી મિત્રો આ ફોર્મ તમારા માતા પિતા (વાલી)ને જણાવી ને ભરવા નું છે. આ ફોર્મ માં તમારા વાલીશ્રી ના અભિપ્રાય લેવા ના છે. વિધાર્થીઓ માટે અલગ ફોર્મ મૂકેલું છે તેમાં મોટી સંખ્યામાં બધા વિધ્યાર્થીઓ વિગતો ભરી રહ્યા છે. તમારા સૂચનો અમને ગમે છે. આ સંસ્થાને આપણે સાથે મળીને સફળતાના શિખરે પહોચાડવી છે.
વાલી શ્રી ઑ ને નમ્ર વિનંતી છે કે આ ફોર્મ માં તમે વિગતો ભરો અને કોઈ સંકોચ વગર જે સત્ય દેખાય છે તે જ વિગતો ભરો. તમારા સૂચનો અમે ધ્યાને લઈશું અને કોલેજ ને વધુ ને વધુ વિધ્યાર્થી ઓને ઉપયોગી બનીશું. તમારું સંતાન માત્ર તમારી જ મૂડી નથી પણ અમારું ગૌરવ છે.—પ્રિન્સિપાલ અને કોલેજ પરિવાર CLICK HERE

 

 

Students Feedback on College

વિધ્યાર્થી મિત્રો !
ધી કે એન એસ બી એલ આર્ટ્સ&કોમર્સ કોલેજ ખેરાલુ માં તમે અભ્યાસ કરો છો તે અમારા માટે આનંદ અને ગૌરવ ની બાબત છે. આ લિન્ક માં તમારે કોલેજ વિષે તમારો અભિપ્રાય આપવા નો છે. તમારા નામ અને અભિપ્રાય બિલકુલ ગુપ્ત રાખવા માં આવશે. તમારા અભિપ્રાય નો અમે અભ્યાસ કરીશું અને કોલેજ નો વહીવટ, સ્વચ્છતા, સુવિધાઓ, લાયબ્રેરી, મેદાન, જુદી જુદી પ્રવૃત્તિઓ વગેરે બાબતો ને વધારે સારી કેવી રીતે કરી શકાય અને વિધ્યાર્થીઓ ને વધુ સુવિધા ઑ માટે તમારે શું જરૂર છે તેનો અમને ખ્યાલ આવે તે માટે આ પ્રશ્નાવલી બનાવેલ છે. કોલેજ ના તમામ વિધ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે આ ફોર્મ ફરજિયાત ભરવા નું રહેશે.CLICK HERE

 

Alumni Form FeedBack

ધી કે.એન.એસ.બી.એલ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખેરાલુભૂતપૂર્વ વિદ્યાર્થી માહિતી પત્રક (Alumni Form)ભારત સરકાર MHRD દ્વારા સંચાલિત NAAC બેંગલોર દ્વારા આપણી કોલેજ નુ એક્રેડીટેશન અને એસેસમેંટ કરાવવાનુ હોવાથી ભુતપુર્વ વિધ્યાર્થીઓ ના ડેટા ની ખાસ જરુર છે. તમે આપેલ ડેટા ગુપ્ત રાખવામા આવશે. ખેરાલુ કોલેજ મા અભ્યાસ કરી ચુકેલ તમામ ભુતપુર્વ વિધ્યાર્થીઓને ખાસ અપીલ અને વિનંતી છે કે આ ફોર્મ અવશ્ય ભરી નેસબમિટ કરો અને કોલેજ ના વિકાસમા તમે સૌ સહ્ભાગી બનો.કોલેજના વિકાસમાટે તમારા પાસે થી આર્થિક સહયોગની નહી પણ બૌધ્ધિક સહયોગ ની ખાસ આવશ્યકતા છે.તમારા આ સહયોગથી કોલેજ ના વિકાસ ને ચોક્કસ વેગ મળશે.—- પ્રિ.ડો. બી. જે. ચૌધરી.CLICK HERE

Students’ Feedback on Review of Syllabus

વિધ્યાર્થી મિત્રો
આ ફોર્મ મા તમે જે વિષય માઅભ્યાસ કર્યો છે. તેનો અભ્યાસક્રમ તમને કેટલો મદદરુપ થયો છે. તે અભ્યાસક્રમ વિષે તમારા અભિપ્રાય આપવાના છે. CLICK HERE

Teachers’ Feedback on Review of Syllabus

અધ્યાપક મિત્રો આ લિંક મા આપેલ ફોર્મ મા સિલેબસ બાબતે અભિપ્રાય આપશો CLICK HERE