WALL PAPER/COLLEGE MAGEZINE COMMITTEE (PAMARAT)

WALL PAPER/COLLEGE MAGEZINE  COMMITTEE (PAMARAT)
1 PROF.DR. VINUBHAI CHAUHAN (Chairman)
2 SHRI GIRISHBHAI KAPADIYA
3 PROF.DR. HIRALBEN PATEL
4 PROF.DR.RAGHUBHAI PATEL
5 PROF.DR. MUKESHBHAI VYAS
6 PROF.DR.PRIYANKABEN PATEL
 
  • કોલેજ ના વોલપેપર “પમરાટનોટીસ બોર્ડ પર પંદર દિવસ સુધી રાખવું.
  • વિધ્યર્થિઓને જાણ કરીને તેમના મૌલિક સર્જન ને સ્થાન આપવુ.
  • શૈક્ષણિક વર્ષમાં એક વાર કોલેજ મેગેઝીન નું પ્રકાશન કરવું જેમાં એક ઈ-કોપી હોવી જોઈએ.
  • મેગેઝીન માં કોલેજની શૈક્ષણિક અને વહીવટ અને વિવિધ પ્રવૃતિઓનો વિગતવાર અહેવાલ ને લગતી સંપૂર્ણ માહિતી હોવી જોઈએ.
  • વિદ્યાર્થીલક્ષી સર્વે પ્રવૃતિઓ ની માહિતી અને વિશેષ પ્રાપ્તિનો ની વિગતો નો યોગ્ય રીતે સમાવેશ કરવો.
  • મેગેઝીન ની કોપી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ને નિશુલ્ક પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી.