N C C COMMITTEE

N C C COMMITTEE
1 PROF. DR. SANJAYBHAI V.CHAUDHARI  ( CHAIRMAN)
2 PROF. DR. R K PATEL
3 PROF. DR.PRIYANKABEN CHAUDHARI
4 SHRI MAHAMAD MANSURI
 
  • શૈક્ષણિક વર્ષ દરમ્યાન યુનિવર્સીટી દ્વારા નિયત કરેલી પ્રવૃતિઓનું આયોજન કરવું.
  • રાજ્ય સરકાર દ્વારા આયોજિત સર્વે કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ ને સામેલ કરવા.
  • એન.સી.સી.માં નોધાયેલા વિદ્યાર્થીઓ નો યુનિવર્સીટી એનરોલ નંબર/ આધાર નંબર/મોબાઈલ નંબર/ઇમેલ આઈ.ડી. ની નોધ રાખવી.
  • એન.સી.સી.ના બધા જ કાર્યક્રમો ની નોટીસ થી લઈને જે તે વક્તા કેસંસ્થા કે યુનિવર્સીટી સાથે થયેલ તમામ પત્ર વ્યવહાર ની ફાઈલ રાખવી. જો શક્યબને તો વર્ષ વાર કોપી સ્કેન કરી રાખી ફોલ્ડર બનાવવું અથવા તો સોફ્ટ કોપીરાખવી.
  • શૈક્ષણિકવર્ષનાક્રમાનુસાર કોલેજકક્ષાએઆયોજિતઆ સમિતિનાસર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોનીહાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.