Skip to content
LIBRARY ADVISIORY COMMITTEE
| LIBRARY ADVISIORY COMMITTEE |
| 1 |
SHRI G M KAPADIYA ( CHAIRMAN) |
| 2 |
PROF. K B PATEL |
| 3 |
PROF.DR. V M PARAMAR |
| 4 |
PROF. DR.K D RATHWA |
| 5 |
PROF. DR. B H CHAUDHARI |
| 6 |
PROF. G N PATEL |
| 7 |
PROF. S P PRAJAPATI |
| |
- વિધાર્થીઓ અને અધ્યાપકો ની લાઈબ્રેરી ની મુલાકાત નું એક રજીસ્ટર રાખવું.
- શૈક્ષણિક વર્ષમાં એક વાર લાઈબ્રેરીમાં રહેલ પુસ્તકોનું પ્રદર્શન ગોઠવવું.
- લાઈબ્રેરીમાં રહેલ પાઠ્યપુસ્તક અને સંદર્ભ ગ્રંથો ની સૂચી તૈયાર કરવી.
- લાઈબ્રેરીમાંઆવતા વર્તમાનપત્રો અને સામાયિકો ની સૂચી તૈયાર કરવી.
- કોલેજના અધ્યાપકો/વિદ્યાર્થીઓ સિવાય અન્ય મુલાકાતીઓ માટેનું બુક ઇસ્યુ નું રજીસ્ટર અલગ રાખવું.
- લાઈબ્રેરીના સમય અને શિસ્ત ને લગતા સૂચનો નોટીસ બોર્ડ પર મુકવા.
- INFLIBNETનું લવાજમ ભરી તેના એકસેસ અને પાસવર્ડ ની વિગતો અધ્યાપકોને જણાવવી.
- શોધગંગા અને અન્ય ઈ-જર્નલ ની લવાજમ ની માહિતી તથા સર્ચ કરેલ વેબ સાઈટ ની માહિતી રાખવી.
- સંધાન/બાઈસેગ ના કાર્યક્રમો નું ટાઇમ ટેબલ નોટીસ બોર્ડ પર મુકવું.
- સંધાન/બાઈસેગ ના કાર્યક્રમોનાદર્શક વિધાર્થીઓની એક સૂચી તૈયાર કરી રજીસ્ટર બનાવવું.
- સંધાન/બાઈસેગ ના કાર્યક્રમોમાંવ્યાખ્યાન આપેલ કોલેજના અધ્યાપકોની એક સૂચી તૈયાર કરવી.
- સંધાન/બાઈસેગ ના કાર્યક્રમોના વ્યાખ્યાનોની સી.ડી./ડી.વી.ડી. નો સંચય કરવો.
- અહેવાલ તૈયાર કરવો
|