Skip to content
| DISLIPLINE COMMITTEE |
| 1 |
PROF.DR. K D RATHAWA ( CHAIRMAN) |
| 2 |
PROF. DR.HARSHADBHAI CHAUDHARI |
| 3 |
PROF.DR. SANJAYBHAI V. CHAUDHAR |
| 4 |
PROF. DR. S B PRAJAPATI |
| 5 |
PROF.DR.HIRALBEN PATEL |
| 6 |
PROF.DR.RAGHUBHAI PATEL |
| 7 |
PROF.DR. SANJAYBHAI N. CHAUDHARI |
| 7 |
SHRI RAMESHBHAI DESAI |
| |
- કોલેજમાં દરેક વિદ્યાર્થી આઈ કાર્ડ ફરજીયાત સાથે રાખે તેવો આગ્રહ રાખી તેનું પાલન કરાવવું.
- શિસ્ત ને લગતા જરૂરી સૂચનો નોટીસ બોર્ડ પર મુકવા
- ચાલુ ક્લાસ દરમ્યાન લોબીમાં શિસ્ત જળવાય તેનું ધ્યાન રાખવું.
- કોલેજ કેમ્પસમાં વિધાર્થીઓ અભદ્ર વર્તન ના કરે તેની તકેદારી રાખવી.
- કોલેજના દરેક પ્રોગ્રામ માં શિસ્ત જળવાય તેવી વ્યવસ્થા કરવી.
- સિક્યોરીટી પ્રથા નું મોનેટરીગ કરવું.
- શિસ્ત ને લગતા પ્રશ્નો અને તેના અંગેની અરજીઓતથા ઉકેલ નો રેકોર્ડ રાખવો.
- કોલેજમાં અત્યારસુધી નોધાયેલા શિસ્ત અંગે ના પોલીસ કેસ નો રેકોર્ડ રાખવો.
- નવા શૈક્ષણિક વર્ષમાં દાખલ થયેલ દરેક વિધાર્થીઓ પાસે Anti-Raggingના ફોર્મ ભરાવવા.
- સરકારશ્રી, યુ.જી.સી. અને યુનીવર્સીટી તરફથી જાહેર થયેલ Anti-Raggingના પરિપત્રોનો અમલ કરવો.
|