Skip to content
CAREER COUNSELLING AND PLACEMENT COMMITTEE (UDISHA)
| CAREER COUNSELING AND COMPETITIVE EXAM COMMITTEE (UDISHA) |
| 1 |
PROF.DR. HIRALBEN PATEL ( CHAIRMAN) |
| 2 |
PROF.DR.V. M. PARAMAR |
| 2 |
PROF. DR.VINUBHAI CHAUHAN |
| 3 |
PROF. S P PRAJAPATI |
| 4 |
SHRI G M KAPADIYA |
| 5 |
PROF.DR. HARSHADBHAI CHAUDHARI |
| |
- સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રસ ધરાવતા વિધાર્થીઓની રોલ નંબર અને મોબાઈલનંબર આધાર નંબર / યુનીવર્સીટી એનરોલ નંબર સાથેની એક યાદી તૈયાર કરવી.
- જી.પી.એસ.સી. અને યુ.પી.એસ.સી.ની પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન આપવું.
- વર્ષ 2014-15 થી 2019-20 સુધીમાં સરકારી કે પ્રાઇવેટ સંસ્થામાં નોકરીમેળવેલ આપણી કોલેજના બધા જ વિષયના વિદ્યાર્થીઓ ની માહિતી એકત્ર કરીએમનાએપોઇન્ટમેન્ટ ઓર્ડર ની નકલ મેળવી લેવી.
- વ્યવાસિક માર્ગદર્શન અંગેના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો ના વ્યાખ્યાનોનું આયોજન કરવું.
- કોલેજમાં અભ્યાસ પૂર્ણ કાર્ય બાદ અન્ય વ્યવસાયમાં કે સરકારી કે અર્ધસરકારી નોકરીઓમાં જોડાયેલા વિદ્યાર્થીઓની મોબાઈલ નંબર આધાર નંબર /યુનીવર્સીટી એનરોલ નંબર સાથેની એક યાદી તૈયાર કરવી.
- બી.એ./બી.કોમ/એમ.એ. ના અભ્યાસ પછી વિવિધ ક્ષેત્રના અભ્યાસક્રમ અંગે ની જાણકારી અપાવી.
શૈક્ષણિકવર્ષના ક્રમાનુસાર કોલેજકક્ષાએ આયોજિત આ સમિતિના સર્વેકાર્યક્રમોનોફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોની હાજરી ની નોધ/પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો. |