TIME TABLE COMMITTEE 1 PROF. DR. B H CHAUDHARI ( CHAIRMAN) 2 PROF. K B PATEL 3 PROF. S P PARAJAPATI 4 SHRI S M PRAJAPATI વર્ષ ૨૦૧૪-૧૫ થી લઈને ૨૦૧૮-૧૯ નું આર્ટ્સ અને કોમર્સ વિભાગનું ટાઈમ ટેબલ તૈયાર કરવું. યુ.જી. અને પી.જી ના ટાઈમ ટેબલ અલગ તૈયાર કરવા. દરેક અધ્યાપક ના નામ સાથે અને રૂમ નંબર સાથેની પણ એક કોપી બનાવવી. દરેક વિભાગ નું અલગ ટાઈમ ટેબલ બનાવવા ની HOD ને સુચના આપી ને વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૮-૧૯ સુધી ના ટાઈમ ટેબલ નો રેકોર્ડ રાખવો. ચાલુ શૈક્ષણિક વર્ષ નું ટાઈમ ટેબલ વેબસાઈટ પર મુકવું. દરેક વિભાગ નું અઠવાડિયામાં એક વાર PPTથી લેકચર લે તેવી નોધ ટાઈમ ટેબલ માં ખાસ રાખવી અને અધ્યાપકોને ખાસ સુચના આપવી. વર્ષમાં બંને સેમેસ્ટર ની શરૂઆત માં ટાઈમ ટેબલ કમિટી ની આચાર્ય સાથે થયેલ મીટીંગ ની નોધ રાખવી અને જરૂરી મિનીટ્સ નોધવી.