EXAMINATION COMMITTEE

 

EXAMINATION COMMITTEE

1

PRIN.DR. B J CHAUDHARI       (CHAIRMAN)

2

PROF. K B PATEL

3

PROF.DR. V M PARMAR

4

PROF.DR. K D RATHWA

5

PROF. DR. B H CHAUDHARI

6

PROF. S P PARAJAPATI

7

PROF. DR.RAGHUBHAI PATEL

8

PROF. DR. SHITALBEN PRAJAPATI

9

PROF. DR. HARSHADBHAI CHAUDHARI

10

SHRI NIRAVBHAI CHAUDHARI

 

  • કોલેજ કક્ષાએ લેવાતી આંતરિકપરીક્ષાઓનું આયોજન કરવું.
  • પરીક્ષા અંગેના નવીન અભિગમો અંગે ચિંતન કરી તેનું યથાયોગ્ય અમલીકરણ કરવું.
  • કોલેજની આંતરિક પરીક્ષામાં નબળો દેખાવ કરનાર વિધાર્થીઓ માટે કૃપા ગુણ અંગેના નિયમો તૈયાર કરવા.
  • એસાઈનમેન્ટસ વિતરણ અને પરત લેવા માટેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી.
  • યુનીવર્સીટીની વાર્ષિક પરીક્ષાઓનીતૈયારી કરી તેનું સુવ્યવસ્થિત આયોજન કરવું.
  • યુનીવર્સીટી કક્ષાએ સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ની એક સૂચી તૈયાર કરવી.
  • કોલેજ કક્ષાએ દરેક વિષયમાં પ્રથમ ત્રણ ક્રમાંક ના વિદ્યાર્થીઓની સૂચી તૈયાર કરી તેની ડીટેલ માહિતી રાખવી.
  • કોલેજ કેમ્પસ ખાતે આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સંચાલન કરવું.
  • કોલેજ કક્ષાએ લેવાતી આંતરિક પરીક્ષા અને યુનિવર્સીટી દ્વારાલેવાતીવાર્ષિક પરીક્ષાના વર્ષવાર પરિણામની વિગતવાર નોધ રાખી રેકોર્ડ તૈયારકરવો.
  • યુનિવર્સીટી દ્વારા લેવાતીવાર્ષિક પરીક્ષાના વર્ષવાર પરિણામ નું વિશ્લેષણ કરી રેકોર્ડ તૈયાર કરવો.