TIME TABLE COMMITTEE

1 PROF. DR. B H CHAUDHARI  ( CHAIRMAN)
2 PROF. K B PATEL
3 PROF. S P PARAJAPATI
4 SHRI S M PRAJAPATI
  • વર્ષ ૨૦૧૪-૧૫ થી લઈને ૨૦૧૮-૧૯ નું આર્ટ્સ અને કોમર્સ વિભાગનું ટાઈમ ટેબલ તૈયાર કરવું.
  • યુ.જી. અને પી.જી ના ટાઈમ ટેબલ અલગ તૈયાર કરવા.
  • દરેક અધ્યાપક ના નામ સાથે અને રૂમ નંબર સાથેની પણ એક કોપી બનાવવી.
  • દરેક વિભાગ નું અલગ ટાઈમ ટેબલ બનાવવા ની HOD ને સુચના આપી ને વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૮-૧૯ સુધી ના ટાઈમ ટેબલ નો રેકોર્ડ રાખવો.
  • ચાલુ શૈક્ષણિક વર્ષ નું ટાઈમ ટેબલ વેબસાઈટ પર મુકવું.
  • દરેક વિભાગ નું અઠવાડિયામાં એક વાર PPTથી લેકચર લે તેવી નોધ ટાઈમ ટેબલ માં ખાસ રાખવી અને અધ્યાપકોને ખાસ સુચના આપવી.
  • વર્ષમાં બંને સેમેસ્ટર ની શરૂઆત માં ટાઈમ ટેબલ કમિટી ની આચાર્ય સાથે થયેલ મીટીંગ ની નોધ રાખવી અને જરૂરી મિનીટ્સ નોધવી.