STUDENTS GRIEVANCE REDRESSAL CELL

STUDENTS GRIEVANCE REDRESSAL CELL
1 PRIN. DR. B J CHAUDHARI   ( CHAIRMAN)
2 PROF. K B PATEL
3 PROF. DR. B H CHAUDHARI
4 PROF. K D RATHAWA
5 SHRI J P DEVI
 
  • વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સંસ્થાકીય પ્રશ્નોની રજૂઆત માટે કોલેજમાંએક ફરિયાદ પેટી મુકવી અથવા લેખિત સ્વરૂપે ફરિયાદ લેવાનો આગ્રહ રાખવો.
  • વિધાર્થીઓની ફરિયાદની રજૂઆત માટે એક કોમન અરજી તૈયાર કરવી.
  • મહિનામાં બે વાર ફરિયાદ પેટીમાં રહેલી ફરિયાદો કે લેખિત સ્વરૂપે મળેલ ફરિયાદો તપાસવી.
  • વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી સાચી અને ન્યાયી ફરિયાદની તપાસ કરી કોલેજના આચાર્ય સાથે ચર્ચા કરી તેનોયથાયોગ્ય ઉકેલ લાવવા પ્રયત્ન કરવો.
  • વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ યોગ્ય ફરિયાદો અને તેના ઉકેલની નોધ રાખવી.
  • વિધાર્થીઓને લગતા પ્રશ્નોનું કાઉન્સીલીંગ કરવું.
  • શૈક્ષણિકવર્ષનાક્રમાનુસાર કોલેજકક્ષાએઆયોજિતઆ સમિતિનાસર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોનીહાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.