SPORTS COMMITTEE

1 PROF. MEHUL JAYSWAL      ( CHAIRMAN)
2 PROF. S P PARAJAPATI
3 PROF. HIREN CHAUDHARI
4 PROF. RINKAL CHAUDHARI
5 PROF. SHITAL MISTRY
6 SHRI S M PRAJAPATI
  • સ્પોર્ટ્સ માં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની વર્ષવાર એક યાદી તૈયાર કરવી.
  • કોલેજમાં સ્પોર્ટસ રૂમ ની વ્યવસ્થા કરવી.
  • ઇનડોર ગેમ તથા આઉટડોર ગેમ માટેની વ્યવસ્થા કરવી.
  • વિવિધ રમતોમાં રાષ્ટ્રીય તથા રાજ્ય કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓની એક યાદી બનાવવી.
  • સ્પોર્ટ્સ માં નંબર આવેલા તમામ વિદ્યાર્થીઓનો યુનિવર્સીટી એનરોલ નંબર/ આધાર નંબર/મોબાઈલ નંબર/ઇમેલ આઈ.ડી. ની નોધ રાખવી.
  • સ્પોર્ટ્સ પ્રવૃતિઓના બધા જ કાર્યક્રમો ની નોટીસ થી લઈને જે તે સંસ્થા કે યુનિવર્સીટી સાથે થયેલ તમામ પત્ર વ્યવહાર ની ફાઈલ રાખવી. જો શક્ય બને તો વર્ષ વાર કોપી સ્કેન કરી રાખી ફોલ્ડર બનાવવું અથવા તો સોફ્ટ કોપી રાખવી.
  • કોલેજમાં પ્રાપ્ય વિવિધ સ્પોર્ટસ ના સાધનોની એક યાદી તૈયાર કરવી અને તેના નિભાવ ખર્ચ અંગેનું એક રજીસ્ટર રાખવું.
  • સ્પોર્ટ્સ અંગેની માહિતી તથા સમાચાર પ્રગટ કરતુ બે સામાયિક મંગાવવા.
  • કોલેજ કક્ષાએ ઇન્ટર ક્લાસ ટુર્નામેન્ટ નું વર્ષમાં એક વાર આયોજન કરવું અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ તથા સર્ટીફીકેટ આપવા.
  • શૈક્ષણિકવર્ષનાક્રમાનુસાર કોલેજકક્ષાએઆયોજિતઆ સમિતિના સર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોની હાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.