N S S COMMITTEE

N S S  COMMITTEE
1 PROF.DR.  R K PATEL   ( CHAIRMAN)
2 PROF. K B PATEL
3 PROF.DR.V M PARAMAR
4 PROF. DR. S B PRAJAPATI
5 PROF.DR.HARESH CHAUDHARI
6 SHRI G M KAPADIYA
7 SHRI VIPUL CHAUDHARI
8 SHRI HARSHAD CHAUDHARI
9 SHRI J P DEVI
 
  • શૈક્ષણિક વર્ષ દરમ્યાન યુનિવર્સીટી દ્વારા નિયત કરેલી પ્રવૃતિઓનું આયોજન કરવું.
  • વાર્ષિક કેમ્પ નું આયોજન કરવું.
  • એન.એન.એસ. માં નોધાયેલા દરેક વિદ્યાર્થીઓનો વર્ષ મુજબ એક રેકોર્ડ રાખવો.
  • રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન વગેરે પ્રવૃતિઓનું વર્ષમાં એકવાર કોલેજ કક્ષાએ આયોજન કરવું.
  • કોલેજ કક્ષાએ યોજાયેલ વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓનો સહયોગ લેવો.
  • એન.એસ.એસ. માં નોધાયેલા વિદ્યાર્થીઓ નો યુનિવર્સીટી એનરોલ નંબર/ આધાર નંબર/મોબાઈલ નંબર/ઇમેલ આઈ.ડી. ની નોધ રાખવી.
  • એન.એસ.એસ. ના બધા જ કાર્યક્રમો ની નોટીસ થી લઈને જે તે વક્તા કેસંસ્થા કે યુનિવર્સીટી સાથે થયેલ તમામ પત્ર વ્યવહાર ની ફાઈલ રાખવી. જો શક્યબને તો વર્ષ વાર કોપી સ્કેન કરી રાખી ફોલ્ડર બનાવવું અથવા તો સોફ્ટ કોપીરાખવી.
  • શૈક્ષણિકવર્ષના ક્રમાનુસાર કોલેજકક્ષાએ આયોજિત આ સમિતિનાસર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોનીહાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.