IQAC COMMITTEE

IQAC COMMITTEE
1 PRIN. DR. B J CHAUDHARI ( CHAIRMAN)
2 PROF. DR. B H CHAUDHARI  ( CONVENER)
3 PROF. K. B. PATEL
4 PROF.DR.V. M. PARMAR
5 PROF. K D RATHWA
6 PROF. S. P. PRAJAPATI
7 PROF. DR. R K PATEL
8. PROF.DR. M. P. VYAS
9 PROF. DR. HARESH CHAUDHARI
10 SHRI G M KAPADIYA   (LIBRARIAN)
11 SHRI JASMIN DEVI (ADMIN.REPT.)
12 SHRI LALJIBHAI CHAUDHARI (SECRETARY- MANAGEMENT)
13 SHRI NATHUBHAI SONI       (PARENTS ASSOCIATION REPT.)
14 SHRI HARESH BHRAHMBHATT ( ALUMNI- PRESIDENT)
15 MR. RAHUL KANSKIYA  (STUDENT REPT. BOYS)
16 MISS RISHVABEN VELANI   (STUDENT REPT.GIRLS)
 
  • નેક માટેની વિવિધ કમિટીઓનીરચના કરવી.
  • IQAC દ્વારા દરેક વિભાગોની પ્રવ્રુત્તિઓની માહિતિ લેવી.
  • IQAC દ્વારા દરેક વિભાગોની મિટીંગ કરવી. તેની મિનિટ્સ રાખવી.
  • નેકમાટે રચાયેલ વિવિધ સમિતિઓના કોઓર્ડીનેટર પાસેથી માહિતી એકઠી કરવી.
  • નેક માટે એસ.એસ. આર. ની કાર્યવાહી નીયત સમય મર્યાદામાં પૂર્ણ કરવી.
  • સમયાંતરે ટ્રસ્ટી મંડળ ના સભ્યો સાથે મીટીગ કરવી.
  • નેક માટેની વિવિધ કમિટીઓની કાર્યવાહીનું સતત મોનીટરીંગ કરી યથા યોગ્ય સુચના અપાવી.
  • નેક ટીમ ની કોલેજ ખાતેની મુલાકાત સમયે જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવી.
  • કોલેજ ના અધ્યાપકોને એ.પી.આઈ.માટેના જરૂરી માર્ગદર્શન આપવું.
  • કોલેજ ના અધ્યાપક દ્વારા રજુ કરાયેલ એ.પી.આઈ. ની ચકાસણી કરવી.

કોલેજમાં શૈક્ષણિક તથા સહ શૈક્ષણિક પ્રવૃતિઓ નું અમલીકરણ  નિયમિત પણે સમયપત્રક પ્રમાણે થાય તેની દેખરેખ રાખવી.