INFRASTRUCTURE/EQUIPMENTS AND PURCHASE COMMITTEE

INFRASTRUCTURE/EQUIPMENTS AND PURCHASE COMMITTEE
1 PRIN. DR. BJ CHAUDHARI  ( CHAIRMAN)
2 PROF. K B PATEL
3 PROF. V M PARAMAR
4 PROF. DR. HARESH CHAUDHARI
5 SHRI J P DEVI
 

કોલેજ ખાતે વર્ષ દરમ્યાન ખરીદીકરવા માટે ભાવ પત્રકો મંગાવવા અને પ્રક્રીયા પૂર્ણ કરી ને ખરીદી કરવી.

  • કોલેજ ખાતે વર્ષ દરમ્યાન ખરીદી કરાયેલ સાધનો ની સૂચી તૈયાર કરી હિસાબ રાખવો.
  • કોલેજમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તથા નોન ટીચીગ સ્ટાફ માટે જરૂરી માળખાકીય સુવિધા પૂરી પાડવી.
  • કોલેજમાં રહેલ કમ્પુટર / પ્રિન્ટર/ સ્કેનર/પ્રોજેક્ટર ની વર્ષ પ્રમાણે ની એક ડીટેઇલ સૂચી તૈયાર કરી તેના નિભાવ ખર્ચ નીવ્યવસ્થા કરવી.
  • કોલેજમાં રહેલા દરેક સાધનો, લાઈટ , એલ.ઈ.ડી., પાણીના પ્લાન્ટ , બેન્ચ , ટેબલ ની એક વિગતવાર સૂચી તૈયાર કરવી.