FEEDBACK COMMITTEE

Feedback Committee
1 Prof. V M Paramar ( Chairman)
2 Prof. K.D. Rathwa
3 Prof. Dr. HareshChaudhari
4 Prof. Dr. S P Prajapati
5 Prof. Dr. Hiralben Patel
 
  • કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ફીડબેક ફોર્મ ભરાવવા.
  • વિદ્યાર્થીઓ દ્વારા ભરાયેલા ફીડબેક ફોર્મ નું વર્ગીકરણ કરી મુખ્ય પાંચ મુદ્દાઓ અલગ તારવવા.
  • વિદ્યાર્થીઓ દ્વારા રજુકારાયેલ મુદ્ધાઓની વિગતવાર ચર્ચા આચાર્ય સાથે કરવી.
  • ફીડબેક ના સુચનોની આચાર્યશ્રી તથા જેતે અધ્યાપક ને લેખિત માં કરવી
  • ફીડબેક એનાલીસીસ નો ગ્રાફ તૈયાર કરી વેબ સાઈટ પર મુકવો.
  • શૈક્ષણિકવર્ષનાક્રમાનુસાર કોલેજકક્ષાએઆયોજિતઆ સમિતિનાસર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોનીહાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.