EXCURSION –TOUR- COMMITTEE

EXCURSION –TOUR- COMMITTEE
1 PROF. K B PATEL   ( CHAIRMAN)
2 PROF. G N PATEL
3 PROF.BHARATBHAI CHAUDHARI
4 PROF. HARSHAD CHAUDHARI
5 PROF.SHITAL MISTRY
6 SHRI J P DEVI
7 SHRI  S M PRAJAPATI
 
  • વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવું.
  • વિવિધ વિષયના વિદ્યાર્થીઓ માટે તેમના વિષય ને અનુરૂપ- કોઈ મોટીલાઈબ્રેરી, સાહિત્ય પરિષદ, ટ્રેડ સેન્ટર, બેંક, જાહેર સાહસોના એકમો, ઇસરો , બોટનીકલ ગાર્ડન ધરાવતા સ્થળો, પ્રાચીનસંસ્કૃતિક વિરાસત ધરાવતા સ્થળો અને ઐતિહાસિક સ્થળો નું જ્ઞાન પ્રાપ્ત થાયતેવા હેતુથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવું.
  • શૈક્ષણિક પ્રવાસમાં સામેલ થયેલા વિધાર્થીઓની નોધ રાખી ફોટોગ્રાફ નો રેકોર્ડ સાચવવો.
  • શૈક્ષણિકવર્ષનાક્રમાનુસાર કોલેજકક્ષાએઆયોજિતઆ સમિતિનાસર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોનીહાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.