EXAMINATION COMMITTEE

 

1 PRIN.DR. B J CHAUDHARI (CHAIRMAN)
2 PROF. K B PATEL
3 PROF. V M PARMAR
4 PROF. K D RATHWA
5 PROF. DR. B H CHAUDHARI
6 PROF. S P PARAJAPATI
7 PROF. G N PATEL
8 PROF. DR. M P VYAS
9 PROF. DR. H B CHAUDHARI
10 SHRI J P DEVI
10
  1. કોલેજ કક્ષાએ લેવાતી આંતરિકપરીક્ષાઓનું આયોજન કરવું.
  2. પરીક્ષા અંગેના નવીન અભિગમો અંગે ચિંતન કરી તેનું યથાયોગ્ય અમલીકરણ કરવું.
  3. કોલેજની આંતરિક પરીક્ષામાં નબળો દેખાવ કરનાર વિધાર્થીઓ માટે કૃપા ગુણ અંગેના નિયમો તૈયાર કરવા.
  4. એસાઈનમેન્ટસ વિતરણ અને પરત લેવા માટેની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી.
  5. યુનીવર્સીટીની વાર્ષિક પરીક્ષાઓનીતૈયારી કરી તેનું સુવ્યવસ્થિત આયોજન કરવું.
  6. યુનીવર્સીટી કક્ષાએ સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ની એક સૂચી તૈયાર કરવી.
  7. કોલેજ કક્ષાએ દરેક વિષયમાં પ્રથમ ત્રણ ક્રમાંક ના વિદ્યાર્થીઓની સૂચી તૈયાર કરી તેની ડીટેલ માહિતી રાખવી.
  8. કોલેજ કેમ્પસ ખાતે આયોજિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સંચાલન કરવું.
  9. કોલેજ કક્ષાએ લેવાતી આંતરિક પરીક્ષા અને યુનિવર્સીટી દ્વારા લેવાતીવાર્ષિક પરીક્ષાના વર્ષવાર પરિણામની વિગતવાર નોધ રાખી રેકોર્ડ તૈયાર કરવો.
  10. યુનિવર્સીટી દ્વારા લેવાતીવાર્ષિક પરીક્ષાના વર્ષવાર પરિણામ નું વિશ્લેષણ કરી રેકોર્ડ તૈયાર કરવો.