ENVIRONMENT AND DISASTER MANAGEMENT COMMITTEE

ENVIRONMENT AND DISASTER MANAGEMENT COMMITTEE
1 PROF. S. P. PRAJAPATI   ( CHAIRMAN)
2 PROF. DR. H J PATEL
3 PROF. SAROJBEN CHAUDHARI
4 PROF. HARSHAD CHAUDHARI
5 SHRI  S M PRAJAPATI
 
  • કોલેજ કેમ્પસમાં પર્યાવરણી જાણવણી માટે વિદ્યાર્થીઓને જાગૃત કરવા.
  • કોલેજમાં રહેલા વૃક્ષો અને છોડ ની યાદી તૈયાર કરવી
  • શૈક્ષણિક વર્ષ દરમ્યાન બે કાર્યક્રમ પર્યાવરણ ની જાગૃતિ અંગે કરવા.
  • વોટર હાર્વેસ્ટ ની વ્યવસ્થા કરવી.
  • કોલેજમાંવૃક્ષારોપણ સ્વચ્છતા અંગેનો જાગૃતિ અંગેના કાર્યક્રમ નું આયોજન કરવું.
  • કોલેજમાં સ્વચ્છતા રહે એ માટેની સેવક વર્ગ નો ઉપયોગ કરી પર્યાવરણ ની જાણવણી કરવી
  • પર્યાવરણ ની જાણવણી માટે વર્કૃત્વ સ્પર્ધા/ ચિત્ર સ્પર્ધા / વ્યાખ્યાનનુંઆયોજન કરવું.
  • કુદરતી આપત્તિ વ્યવસ્થાપન ના કાર્યક્રમો કરવા
  • શૈક્ષણિકવર્ષનાક્રમાનુસાર કોલેજકક્ષાએઆયોજિતઆ સમિતિનાસર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોનીહાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.