CULTURAL COMMITTEE

1 PROF. DR. M B PATEL  ( CHAIRMAN)
2 PROF. G N PATEL
3 PROF. K D RATHWA
4 PROF. DR. H J PATEL
5 PROF. DR. S B PRAJAPATI
6 SHRI J P DEVI
  • શૈક્ષણિક વર્ષમાં એકવાર કોલેજમાં વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃતિઓનું આયોજન કરવું.
  • સંસ્કૃતિક પ્રવૃતિઓમાં રસ ધરાવતા વિધાર્થીઓની યાદી તૈયાર કરી તેમને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંગે અને તેના વિવિધ નિયમો અંગે માર્ગદર્શન આપવું.
  • યુથ ફેસ્ટીવલ માં નંબર આવેલા તમામ વિદ્યાર્થીઓ નો યુનિવર્સીટી એનરોલ નંબર/ આધાર નંબર/મોબાઈલ નંબર/ઇમેલ આઈ.ડી. ની નોધ રાખવી.
  • સાંસ્કૃતિક પ્રવૃતિઓના બધા જ કાર્યક્રમો ની નોટીસ થી લઈને જે તે વક્તા કે સંસ્થા કે યુનિવર્સીટી સાથે થયેલ તમામ પત્ર વ્યવહાર ની ફાઈલ રાખવી. જો શક્ય બને તો વર્ષ વાર કોપી સ્કેન કરી રાખી ફોલ્ડર બનાવવું અથવા તો સોફ્ટ કોપી રાખવી.
  • યુથ ફેસ્ટીવલમાં વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાર્ઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી તૈયાર કરવા.
  • આંતર કોલેજ કક્ષાએ યોજાતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓમાં વિધાર્થીઓને ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા.
  • નેક ટીમ ની કોલેજ ની મુલાકાત સમયે ૬૦ મિનીટ નો એક સુંદર સંસ્કૃતિક પ્રોગ્રામ રજુ કરવો.
  • શૈક્ષણિકવર્ષના ક્રમાનુસાર કોલેજકક્ષાએ આયોજિત આ સમિતિના સર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોની હાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો