COLLEGE WOMENS DEVELOPMENT CELL

COLLEGE WOMENS DEVELOPMENT CELL
1 PRIN. DR. B J CHAUDHARI ( EX OFFICIO MEMBER)
2 PROF.DR. MINABEN PATEL ( CHAIRMAN)
3 PROF. DR. S B PRAJAPATI
4 PROF. DR. HIRAL PATEL
5 PROF. RINKAL CHAUDHARI
6 PROF. SAROJ CHAUDHARI
7 PROF.SHITAL MISTRY
   
 
  • કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓની વર્ષવાર એક સૂચી તૈયાર કરવી.
  • પરીક્ષાની નોટીસ થી લઈને વિદ્યાર્થીનીઓ માટે યુનિવર્સીટી સાથે થયેલતમામ પત્ર વ્યવહાર ની ફાઈલ રાખવી. જો શક્ય બને તો વર્ષ વાર કોપી સ્કેન કરીરાખી ફોલ્ડર બનાવવું અથવા તો સોફ્ટ કોપી રાખવી.
  • કોલેજમાં વિદ્યાર્થીનીઓ માટેના એક અલગ રૂમની વ્યવસ્થા કરવી.
  • સ્ત્રીશશક્તીકરણ અંગે ના વ્યાખ્યાનો તથા કાર્યક્રમોનું આયોજન કરવું.
  • ગુજરાત સરકાર તથા યુનીવર્સીટી તરફથી સૂચિત કાર્યક્રમોનું આયોજન કરવું.
  • વિદ્યાર્થીનીઓને સ્ત્રીશશક્તીકરણ અંગે સરકાર તરફથી જાહેર કરાયેલ બધી યોજના અંગે માહિતગાર કરવી.
  • કોલેજકક્ષાએ વિદ્યાર્થીનીઓના વિવિધ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવું.
  • શૈક્ષણિકવર્ષના ક્રમાનુસાર કોલેજકક્ષાએ આયોજિત આ સમિતિનાસર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોનીહાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.