ALUMNI AND PARENTS ASSOCIATION COMMITTEE

ALUMNIAND PARENTS ASSOCIATION COMMITTEE
1 PROF. K D RATHAWA  ( CHAIRMAN)
2 PROF. S P PRAJAPATI
3 PROF. DR. HARESH CHAUDHARI
4 SHRI J P DEVI
5 SHRI HARESH BAROT (PRESIDENT ALUMNI ASSOCIATION)
6 SHRI HIMANSHU PATEL ( SECRETARY ALUMNI ASSOCIATION)
 
  • કોલેજ માં અભ્યાસ કરતા વિવિધ વિદ્યાર્થીઓના વાલીઓનું અને કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓનું એક રજીસ્ટર્ડ મંડળ બનાવવું.
  • વિવિધ ક્ષેત્રના વાલીઓઅને વિદ્યાર્થીઓનીપસંદગી કરી કારોબારીની રચના કરી હોદ્દેદારોની નિમણુક કરવી.
  • શૈક્ષણિક વર્ષમાં બે વાર વાલીમંડળ/વિદ્યાર્થી મંડળ ની મીટીગ બોલાવવી.
  • વાલીમંડળ અને વિદ્યાર્થી મંડળના સભ્યોને કોલેજની કામગીરી અને વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતગાર કરવા.
  • વાલીમંડળ અને વિદ્યાર્થી મંડળતરફથી રચનાત્મક સૂચનો મેળવી કોલેજની પ્રવૃતિઓમાં તે સૂચનોનું યથાયોગ્ય અમલ થાય તેવી કામગીરી કરવી.
  • વાલીમંડળ/વિદ્યાર્થી મંડળ નું ફીડબેક લેવું.
  • શૈક્ષણિકવર્ષનાક્રમાનુસાર કોલેજકક્ષાએ આયોજિતઆ સમિતિનાસર્વેકાર્યક્રમોનો ફોટોગ્રાફ /મિનીટસ(અહેવાલ) /વિદ્યાર્થીઓ /અધ્યાપકોનીહાજરી ની નોધ/ પ્રેસનોટ સહીત ની એક ફાઈલ તૈયાર કરી રેકોર્ડ રાખવો.